ટીંબી માર્કેટયાર્ડમાં પ્રમુખ શ્રી ચેતનકુમાર શિયાળના હસ્તે મગફળી ખરીદીનો પ્રારંભ

  • બોર્ડ ઓફ ડિરેકટરોની ઉપસ્થિતિમાં ટેકાના ભાવથી ખરીદી

રાજુલા,
આ વર્ષે ટીંબી માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોને તડકો ન લાગે તે માટે શે ડ ની ખેડૂતોને ઝડપ વાહનો વજન કાંટો તોલમાપ ની ચોકસાઈ તેમજ ખરીદી થઈ શકે તે હેતુથી સિંગ રાખવાની સુંદર વ્યવસ્થા માર્કેટીંગ યાર્ડના ના પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ ગૌતમભાઈ વરુ દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તે તમામ કર્મચારીઓ પણ ખડે પગે રહેશે આમ ટીંબી માર્કેટિંગ યાર્ડ ગુજરાતમાં સૌથી નાનું હોવા છતાં ખેડૂતોના માલ ખરીદવામાં વેચાણમાં અગ્રેસર છે આમ ટીંબી યાર્ડમાં સિંગ ના વેચનાર ખેડૂતોને રજીસ્ટર. નોંધણી પરમાણે બોલાવવામાં આવ્યા હતા.