ટીંબી માર્કેટયાર્ડમાં બંધને કોઇ પ્રતિસાદ ન મળ્યો

ટીંબી,જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે માર્કેટિંગ યાર્ડ શરૂ બંધનો કોઇ પ્રતિસાદ નથી વેપારીઓ. તેમજ. રોજગાર ધંધા પણ શરૂ છે યાર્ડમાં રાબેતા મુજબનું કામકાજ ચાલુ છે તથા યાડ ના પ્રમુખ ચેતનભાઇ શિયાળ પૂર્વ પ્રમુખશ્રી નાજબાઈ બાંભણિયા. તથા જાદવભાઈ સોલંકી ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સોની તથા મનુભાઈ વાંઝા તથા વેપારીઓ જણાય છે કડક બંદોબસ્ત નાગેશ્રી પી.એસ.આઇ શર્માએ ગોઠવ્યો હતો.