ડબલ મર્ડરનાં બનાવમાં આ2ોપીને કડક સજા થાય તેવી કાર્યવાહી ક2વા પોલીસને તાકીદ ક2તા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમરેલી,
તાજેત2માં અમ2ેલી જીલ્લાના ખાંભા તાલુકાના પાટી અને 2ાયડી ગામ વચ્ચે આવેલ સીમ વિસ્તા2માં સ્થિત ખેત2માં ખેતી ક2ી પોતાનું ગુજ2ાન ચલાવતા શ્રી સુ2ેશભાઈ સુહાગીયા અને તેમના માતૃશ્રી દુધીબેન સુહાગીયાનું વર્ષો જુનુ મનદુ:ખ 2ાખી દેવીપૂજક ઈસમ ા2ા હત્યા ક2ાયાનો બનાવ બનવા પામેલ છે. ત્યા2ે તા. 28 જુનના 2ોજ અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ ડી.વાય.એસ.પી. શ્રી એચ.બી.વો2ા અને પી.એસ.આઈ. શ્રી એમ઼ડી.ગોહિલ તેમજ સ્થાનીક પદાધિકા2ીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગે દુખ વ્યક્ત ક2ેલ હતું અને હત્યા ક2ના2 આ નિર્દય આ2ોપી સામે કડકમાં કડક કાર્યવાહી ક2વા સાંસદશ્રીએ પોલીસ તંત્રને તાકીદ ક2ેલ હતી.આ તકે સાંસદશ્રી સાથે જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચે2મેન શ્રી ન2ેન્ભાઈ ફીંડોળીયા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી અ2વિંદભાઈ ચાવડા, ચલાલા નગ2પાલીકા પૂર્વ પ્રમુખ શ્રી હિંમતભાઈ દોંગા અને સ2પંચ સહિત સ્થાનીક ગ્રામજનો ઉપસ્થિત .