અમરેલી,
ખાંભાના ડેડાણમાં જાહેરમાં જુગાર રમતા રવજી ખોડા મકવાણા, અશ્વિન નાનજી મકવાણા, નાશીર ઉસ્માન મન્સુરી, જાદવ નાનજી મકવાણા, દાઉદ દીલુ પઠાણને પો. કોન્સ. બાલુભાઇ નાગરે રોકડ રૂા. 4820/- સાથે તેમજ જાફરાબાદમાં મહમદ સફી મન્સુુરી, આરીફ રજાક હબસી, અરબાસખાન અયુબખાન પઠાણ, આતીશખાન ઉસ્માનખાન પઠાણ, અકરમ ફારૂક મોગલ, સોહેલ દાઉદ જેઠવાને પો. કોન્સ. વિશ્ર્વદીપસિંહે રોકડ રૂા. 10,200/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.