ડોનેટ કરાયેલ ઓર્ગન માટે અમરેલી થી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

અમરેલી,
અમરેલીના સેવાના ભેખધારી અને દેવદુત સમા ડો.બી.એન. મહેતાના ધર્મપત્નિં શ્રીમતી દમયંતીબેન નાં અંગોનું દાન કરાતા તેમને અમદાવાદ સુધી નિર્ધારીત સમયમાં પહોચાડવા માટે અમરેલી થી અમદાવાદ સુધી જીલ્લા ટ્રાફીક શાખાના પીએસઆઈ શ્રી વિજયસિંહ ગોહિલને જવાબદારી સોંપાઈ છે અને તેઓ અમરેલી થી અમદાવાદ સુધી નીયત સમયમાં ડોનેટ કરાયેલ અંગોને પહોચાડશે તેના માટે અમરેલી ભાવનગર અને અમદાવાદ સુધીના હાઈ-વેને ક્લીયર કરાવાઈ રહ્યો