અમરેલી,
તુલસીશ્યામ ખાતે આજે 4:00 વાગ્યા થી રાત્રિના સાત વાગ્યા સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયા હોવાના અહેવાલ છે રાવળ નદી અને મસુંદરી નદી બે કાંઠે વહેતી હતી આમ તુલસીશ્યામમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.
ભીમસામાં પણ પાણી ભરાયું હતું વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો આમ ભારે વરસાદના કારણે કોઈ નુકસાન થયું નથી પણ આ વરસાદથી ગીરના વૃક્ષો ફાયદો થશે