રાજુલા,સુપ્રસિદ્ધ મધ્યગીરમાં માં આવેલા તુલસીશ્યામ તીર્થધામ શ્યામ ભગવાનની જગ્યામાં આજે તારીખ 2 /6 સ્વર્ગસ્થ શ્રી મહંત શ્રી ભોળા દાસ બાપુ ની પુણ્યતિથિ ને ઉજવણી આજે સાદાઈથી કરવામાં આવશે દર વર્ષની જેમ કથા તથા મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હતું તે આ વખતે સંપૂર્ણ હાલની પરિસ્થિતિ જોઈ અને કોરા ના કારણે બંધ રાખવામાં આવેલ છે માત્ર. શાસ્ત્રી કે પુજારી દ્વારા પૂજન અને આરતી સ્વર્ગસ્થ ભોળા દાસ બાપુ ની મૂર્તિ ને કરવામાં આવશે હાલ સરકારની ગાઇડ સુચના મુજબ તુલસીશ્યામ આ કામગીરી થઇ રહી છે. તેમ તુલસીશ્યામના ટ્રસ્ટી માજી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ વરૂ ની યાદીમાં જણાવાયું છે.