તુલસીશ્યામમાં રુક્ષ્મણીના ડુંગરે શનિવારથી પૂ.મોરારી બાપુની કથા

  • કોરોના મહામારીનો કારણે તુલસીશ્યામ ધામ બંધ છે ત્યારે
  • કુદરતી પ્રકૃતિના સાનિધ્યમાં મોરલાના ટહુકા સિંહની ડણકો વચ્ચે શ્રોતા વિનાની કથામાં પુ.મોરારીબાપુ વાંચન કરશે

રાજુલા,તુલસીશ્યામ મધ્યગિરમાં પર્વતો અને પહાડોની વચ્ચે . 700 વર્ષ પુરાણા રુક્ષ્મણી ના મંદિર મંદિર સાનિધ્યમાં વર્ષ પુરાણું સુપ્રસિદ્ધ શ્યામ ભગવાનનું મંદિર આવેલું છે અહીં ગરમ પાણીના કુંડ રુક્ષ્મણી ના ડુંગરો અને મધ્ય ગીર જોવા લાયક છે એવા સ્થળે રૂક્ષ્મણી માતાજીના સાનિધ્યમાં ડુંગરા અને પર્વત ઉપર રુક્ષ્મણી માતાજી ની સામે પૂજ્ય મોરારી બાપુ કથા નું વાંચન કરશે હાલ તુલસી શ્યામ મંદિર સંપૂર્ણ બંધ હોવાથી યાત્રિકોએ કોઈએ દર્શનના લાભ માટે તુલસીશ્યામ આવવું નહીં તેમજ પૂજ્ય બાપુની કથા સાંભળવા માટે નો પ્રવેશ પણ સંપૂર્ણ બંધ છે ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારી બાપુની સપ્તાહ નું આયોજન કરેલ છે પૂજ્ય મોરારી બાપુની 848 ની રામકથાનું વાંચન પૂજ્ય મોરારીબાપુ આ કથા .કોરાના ને ધ્યાનમાં લઇ અને સરકારની સૂચનાનું પાલન અને સોશિયલ ગૈકકીિીહબી જળવાય શ્રોતાઓ વિના તારીખ 26 9 ના રોજ પ્રારંભ થશે આ કથાનો લાભ આસ્થા ચેનલ તેમજ ર્એોમી દ્વારા. આ કથાનો શ્રવણનો લાભ ધાર્મિક જનતા લઇ શકશે આ કથા સવારના 9 30 થી બપોરના 12 30 સુધી આસ્થા ચેનલ ઉપરથી પ્રસારિત કરવામાં આવશે એનો લાભ લેવા ઘરે બેઠા ધાર્મિક જનતાએ કથા શ્રવણનો લાભ લેવા માટે તુલસીશ્યામ ટ્રસ્ટી ગણ દ્વારા જણાવ્યું હતું.