રુક્ષમણીજીના સાનિધ્યે રામકથા નિમિતે વૃક્ષારોપણ કર્યુ : પ્રતાપભાઇ વરૂ સહીત ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ
અમરેલી,તુલસીશ્યામ ખાતે આજે પૂજ્ય મોરારી બાપુના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તુલસીશ્યામના ટ્રસ્ટીઓ અને મહુવાના ચીમનભાઈ વાઘેલા . મંદિરના મેનેજર શ્રી રણજીતભાઇ વરુ અશોકભાઈ ગઢવી . ટપુભાઈ પુજારી . નિલેશભાઈ વાવડીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.