તુલસીશ્યામ ધામમાં દર્શનનો લાભ લઇ રાત્રી રોકાણ કરતા પૂ. મોરારીબાપુ

રાજુલા,
સુપ્રસિદ્ધ મધ્યગીરમાં આવેલા તુલસીશ્યામ ખાતે શ્રાવણ માસમાં ભારે ભીડ આજે પૂજ્ય મોરારીબાપુ શ્યામ ભગવાનના દર્શન આરતી નો મહાપ્રસાદ રાત્રી રોકાણ કર્યું હતું મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થીઓની ભારે ભીડ રહેશે તુલસીશ્યામ હાલ લીલો નાઘેર બની ગયો હોય તે ડુંગરાઓ ઉપર લીલા વૃક્ષોથી સિંહ પશુ પક્ષી અને જંગલી પ્રાણીઓથી જંગલમાં કિલ્લોલ સંભળાય છે રાત્રિના સાવજના અવાજો સંભળાય છે આ શ્રાવણ માસમાં લોકોની ભારે ભીડ રહેશે આજે મોરારીબાપુએ રાત્રિ રોકાણ શ્યામના દર્શન મહા આરતી મહાપ્રસાદ નો લાભ બન્યો હતો દર શ્રાવણ માસમાં પુંજ્ય મોરારીબાપુ અશોક આવે છે તહેવારો જન્માષ્ટમી ને ધ્યાનમાં લઇ મંદિર શણગાર કામ તૈયારીઓ પૂર જોરથી શરૂ છે અહીં કનૈયા મહોત્સવ ની ઉજવણી પણ પૂર થી થાય છે ત્રણ દિવસ સાતમ આઠમ અને નોમ મંદિરે એટલી બધી ભીડ હોય છે કે માણસ દર્શનાર્થીનો કીડીયારો ઉભરાય છે જંગલ અને પોલીસ ખાતું ખડે પગે હોવા છતાં કલાકોના કલાક રસ્તો પણ બંધ થઈ જાય છે ત્યારે આ વર્ષે મંદીના ટ્રસ્ટી તરફથી એકાદ પોલીસ શ્રાવણ માસમાં કાયમી મૂકો તેમજ સાતમ આઠમમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અથવા ગીર ગઢડા પોલીસને વધુમાં વધુ ફાળવવા માંગણી ટ્રસ્ટ દ્વારા સોમનાથ એસપીને પત્ર દ્વારા કરવામાં આવી છે તેમજ વન વિભાગના એસીએફ દ્વારા પણ વન કર્મીઓને પણ અહીં વધુમાં વધુ ફાળવવામાં આવે જેથી વાહનોની ભીડમાં મદદરૂપ થઈ શકે તેવી રજૂઆત જગ્યાના ટ્રસ્ટ ઓ દ્વારા જિલ્લા પોલીસ વડા ને કરવામાં આવી છે વિશાળ ધાર્મિક જનતા હોય છતાં તહેવારોમાં કોઈ પ્રસાદી વિના ન રહે તે માટે અત્યારથી તૈયારીઓ થઈ રહી છે ગરમ પાણીના કુંડ નાવા ની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર તૈયાર થઈ ગઈ છે ગયા વર્ષે કોરા નાના કારણે કનૈયા ઉત્સવ માત્ર લિમિટ લોકોને ઉપસ્થિતિમાં રાખ્યો હતો આ વર્ષે વરસાદ પણ સારો હોવાથી સમગ્ર બાબરીયાવાડ નાઘેર સોરઠ ગોહિલવાડ પર પ્રાર્થના લોકો દર્શને કીડીયારો ઊભરાશે ગઈકાલે મંદિરે પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો શ્યામ ભગવાનના વાઘા પહેરવેશ પણ આઠમની રાત્રે બદલવામાં આવશે શ્યામ ભગવાનને સોના રૂપાના ઘરેણા પણ પહેરાવવામાં આવશે આ અંગેની ત ડામાં રહ તૈયારીઓ જગ્યાના ટ્રસ્ટી અને કરતા હતા ડોક્ટર બીબી વરુ દ્રષ્ટિ શ્રી મહેશભાઈ કોટીલા માં કથડ મામા માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગૌતમભાઈ વ્યવસ્થાપક મનુભાઈ વડ તથા ભીખુભાઈ કોટીલા તથા કેશુભાઈ વરુ આઠમ માટે નો પ્રારંભ કર્યો છે ફરકાવ્યો હતો અને મંદિરને પણ શણગારવામાં આવશે મહાપ્રસાદ નો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો છે