થેલેસેમીયા મેજર ની સા2વાર માટે રૂા. 2.33 લાખની સહાય મંજુર કર વતા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમ2ેલી,

અમરે લી સંસદીય મત વિસ્તા2ના અમરે લી મુકામે સંઘી સોસાયટી ખાતે રે હેતા શ્રી અનવ2ભાઈ જુણેજાના પુત્ર અયાન જુણેજા ઉ.વ. 04 ને થેલેસેમીયા મેજ2 જેવી ગંભીર બિમા2ી સબબ કે2 ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ (સીમ્સ) અમદાવાદ ખાતે સાર વાર અથે દાખલ ક2વામાં આવેલ. પ2ંતુ શ્રી અનવ2ભાઈ જુણેજાની આથિક પિ2સ્થિતિ નબળી હોવાથી સાર વાર  નો ખચ પ2વડી શકે તેમ ન હતા. જેથી અનવર ભાઈ ત2ફથી અમરે ના સાંસદ શ્રી નાર ણભાઈ કાછડીયાને 2જૂઆત ક2તા સાંસદશ્રીએ તાત્કાલીક તા. 09/01/2023ના 2ોજ ગુજ2ાત 2ાજયના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલનેે મુખ્યમંત્રી 2ાહત ફંડ માંથી સહાય મંજુ2 ક2વા માટે ભલામણ ક2તા મુખ્યમંત્રીશ્રી ત2ફથી તા. 23/02/2023ના 2ોજ સી.એમ઼ 2ીલીફ ફંડ માંથી સા2વા2 ખર્ચને પહોંચી વળવા રૂા. 2,33,000/- (અંકે રૂા. બે લાખ તેત્રીસ હજા2 પુ2ા) સહાય મંજુ2 ક2વામાં આવતા શ્રી અનવ2ભાઈ જુણેજા અને તેમના પ2ીવા2ે મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલ અને સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાનો આભા2 વ્યક્ત ક2ેલ છે.