દક્ષિણ ગુજરાતમાં 21 અને 22 સુધી કલાકના 60 કિ.મી. સુધી પવન ફુંકાશે

  • મુળ દ્વારકા, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, ભરૂચ, દહેજને એલર્ટ કરાયા

અમરેલી,
અરબી સમુદ્રમાંથી પ્રતિ કલાકના 40 થી 60 કિ.મી. સુધીની ઝડપે પવન ફુંકાવવાનો હોય તા.19 થી 23 સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે ઉતર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આ ચેતવણી અપાઇ છે.