દરિયામાં સાત મેડીકલ અને 108 બોટ શરૂ કરવાના ગુજરાત હાઇકોર્ટના હુકમને સરકાર ઘોળીને પી ગઇ

રાજુલા,રાજયમાં આરોગ્ય વિભાગ સામે કંટેઇમ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરી જાફરાબાદ, વેરાવળ વગેરે પાંચબંદરોમાં મેડીકલ 108 ચાલુ કરવા કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરિયામાં સાત મેડીકલ અને 108 બોટ શરૂ કરવા હાઇકોર્ટે હુકમ કરેલો તે હુકમ ઘોળીને પી ગયા હોય તેમ સ્થિતિ વચ્ચે શિયાળબેટના જન્દુભાઇ બાળધીયાએ રીટ પીટીશન દાખલ કરી હુકમ મેળવેલ છે માછીમારોના જીવ બચાવવા કલમ 226 હેઠળ હુકમ મેળવેલ છે ગાંધીનગરમાં પણ રજુઆત કરી છે છેલ્લા પાંચ વર્ષથી અરજદાર માછીમાર જંડુભાઇ બાળધીયા તથા ગુજરાતના વીવીધ બંદરોના આગેવાનો કાનુની મદદ અને માર્ગદર્શન રાજુલાના વકીલ અરવિંદભાઇ આપી