દામનગરનાં રાભડા ગામે રહેણાંક મકાનની ઓસરીમાંથી મોબાઈલ અને રોકડની ચોરી

અમરેલી,
દામનગરના રાફડા ગામે વીશાલભાઈ દિનેશભાઈ કાલીયાણી ના પિતા પોતાના મકાનની બહાર ખુલ્લી આસરીમાં સુતા હતા ત્યારે તેમની પાસે પડેલો આઈકયુ કંપનીનો મોબાઈલ તથા રોકડ મળી રૂ/- 21,000 ના મુદામાલની કોઈ ચોરી ગયાની દામનગર પોલિસ મથકમાં ફરિયાદ .