દામનગરના ધામેલ ગામે પ્રૌઢાનું એસીડ પી જતા મોત

અમરેલી,
દામનગરના ધામેલ ગામે રહેતી દક્ષાબેન મુકેશભાઇ મકવાણા ઉ.વ.37 પોતે પોતાની મેળે ઘરે એસીડ પી જતા સારવાર માટે અમરેલી ગુણાતીત હોસ્પીટલમા ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મૃત્યું નીપજયાનુ અજયભાઇ છનાભાઇ પીપળીયાએ દામનગર પોલીસ મથકમા ફરિયાદ .