અમરેલી દામનગરના નારાયણ નગરમાં રહેતી પરીણિતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત May 28, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, દામનગરના નારાયણ નગર ગોદડીયા નગર-1 માં રહેતી તબસ્સુમબેન આરીફભાઇ ખોખર ઉ.વ.26 ની દિકરી બિમાર રહેતી હોય અને લોહીના ટકા ઘટી જતા હોય જેની ચિંતાના કારણે ગળાફાંસો ખાઇ જતા મોત