દામનગરના મુળીયાપાટમાં અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ દાખલ

અમરેલી,
દામનગર તાબાના મુળીયાપાટ ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર તેજ ગામના પ્રદિપ ઉર્ફે બાલો મુકેશભાઇ સવાણીએ લગ્ન નહિં કરી બળાત્કાર ગુજાર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવની તપાસ એસ.સી.એસ.ટી.સેલના ના.પો.અધિ.જે.પી.ભંડેરી તપાસ ચલાવી રહયા છે.