દામનગર,
દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા માં ચાલતી ગેરીરીતી ખોટા બિલ બનાવી કાયમી નાણાંકીય ઉચાપતો સરકારી મિલ્કત ને કોઈ જાત ની મંજૂરી વગર જાતે દૂર કરી ગામડા ઓમાં જતી લાઈનો માંથી હીતસબંધ ધરાવતા ઓને 24 કલાક પાણી નો વેપાર અન્ય શહેરો માં રહેતા કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા બિઝનેસ માં રચ્યા પચ્યા રહેતા તંત્ર સામે વારંવાર ઉઠતી ફરિયાદ માં પાણી પુરવઠા ના તંત્ર દ્વારા તપાસ કરી એકબીજા ને બચાવવા ની હોડ ચાલતી હોય તેમ તપાસ કરતા તંત્ર દ્વારા સબ સલામત હોવા જવાબો ખુલાસા કરી કરાવી એકબીજા ના બચાવ માં ઊતરી જાતે પોતા ને જસ્ટિફાઈ કરતા તંત્ર સામે વિજિલન્સ તપાસ કરવી જરૂરી કાળુભાર પાણી પુરવઠા કચેરી ની મિલ્કત કોની મંજૂરી થી દુર કરાય? દૂર કરાયેલ મિલ્કત માંથી કેટલા નાણાં ક્યાં હેડ જમા કર્યા ? સ્ટોર કીપર કોણ ? સિલ્કી સમાન ક્યાં સ્થળાંતર કરાયો ? ગામડા માં જતી લાઈનો માંથી કેટલા કેવડી સાઈઝ ના કનેક્શન કોની મંજૂરી થી અપાયા ? નીતિ વિષયક નિર્ણય માં કઈ જગ્યા એ કેટલી વખત કેટલા હોસપાવર ની મોટરો ક્યારે બંધાય ? બંધાયેલ મોટર માંથી કેટલો સ્ક્રેપ ક્યાં જમા કરાયો ?સરકારી ક્વાર્ટર કમ્પાઉન્ડ હોલ સહિત ની મિલકતો કોને કેટલી રકમ થી ક્યારે અપાયો ? વારંવાર એકબીજા ના બચાવ માં નાયબ કાર્યપાલક થી લઈ એસી સુધી એકબીજા ના બચાવ માં ઉતરી જવાબો ખુલાસા ઓ કરી કરાવી “ચોર ને કહે ચોરી કર ને ઘણી ને કહે જાગતા રહો જેવો ઘાટ”સિવિલ સર્વિસ રુલ્સ 1971 ની સામાન્ય શરતો વિરુદ્ધ પોતા ના અંગત વેપાર ધંધામાં પોતા ની દુકાનો ચલાવી અપ્રમાણસર મિલ્કતી ઉભી કરનાર પાણી પુરવઠા તંત્ર ની ગેરીરીતિ ઓની તપાસ પાણી પુરવઠા તંત્ર નેજ કેમ અપાય ?સતત અન્ય શહેરો માં રહી વગર નોકરી એ મહેકમ મેળવતા કાળુભાર પાણી પુરવઠા કચેરી ની સહિત ક્વાર્ટર કમ્પાઉન્ડ ની મિલ્કત દૂર ક્યારે કોની મંજૂરી દૂર કરાય ? આ મિલ્કત માં થી કેટલા નાણાં કોણે મેળવ્યા ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ગામડા માં જતી લાઈનો માંથી કેટલા ખેતી વાડી કનેક્શન કેટલા કોમર્શિયલ કનેક્શન ? તેના માપ સાઈઝ કેટલા ?