અમરેલી,
દામનગર ઉંન્ડપા શેરીમા રહેતા અજીતકુમાર ચુનીલાલ ભટ ઉ.વ. 63 ને મો. 8348451970 તથા 8777401732 ના ધારકોએ અજીતભાઈને મીશો એપ્લીકેશનના સીનીયર એકઝીકયુટીવના નામે ખોટી ઓળખ આપી વિશ્ર્વાસમા લઈ ફોનમાં એવીવીડેસક રીમોટ ડેસ્કસસ્ટોપ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સેવીંગ એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા જાણ બહાર બદદાનતથી જુદી જુદી રકમના પાંચ ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ/-1,73,299 ની છેતરપીંડી કર્યાની અમરેલી સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ .