દામનગરમાં સગીરાને યુવકે પોતાનાં ઘરમાં બોલાવીને ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો

  • ઘરે બોલાવી બળાત્કાર ગુજારી સગીરાને વિશાલ મકવાણાએ ધમકી આપી

અમરેલી,
દામનગરમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદ ઇરાદે તેજ ગામના વિશાલ હકા મકવાણાએ છેલ્લા બે માસમાં ત્રણ વખત ઘરે બોલાવી અવાર-નવાર બળાત્કાર ગુજારી મારી નાખવાની ધમકી આપ્યાની સગીરાની માતાએ દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.