દારૂ અને ગાંજો પીધેલી હાલતમાં બાલાપુરના યુવાનનું મોત

બગસરા તાલુકાના બાલાપુર ગામે ચંદુ ઉર્ફે સુરેશભાઇ નથુભાઈ સાગઠીયા નામના 30 વર્ષના યુવાનનું પોતાના ઘરની બહાર દારૂ અને ગાંજો પીધેલી હાલતમાં પડી જતા ઈજા થવાને કારણે મૃત્યુ થયું હતું