દિપિકા પાદુકોણ-રણવીર સિંહે વર્ક ડાન્સ કર્યો

દીપિકાએ આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે પતિ રણવીરની સાથે વર્ક ઇટ બેબી ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જોઇ ફેન્સનું હસવાનું રોકાઇ નથી રહૃાું. ફક્ત ઇન્ડસ્ટ્રીનાં લોકો જ નહીં પણ સામાન્ય જનતા પણ લગ્ન બાદ આ જોડીને સાથે જોવાનો પણ અલગ જ ચાર્મ છે. જોકે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ક ઇટ બેબી પર શાનદાર ડાન્સ કર્યો છે. જેનો વીડિયો દીપિકાએ તેનાં સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

દીપિકાએ આ વીડિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં તે પતિ રણવીરની સાથે વર્ક ઇટ બેબી ગીત પર ફની ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયો જોઇ ફેન્સ તેનું હસવાનું રોકી નથી શકી રહૃાા. એટલું જ નહીં બંને એક્ટર મેચિંગ ડ્રેસમાં નજર આવી રહૃાાં છે. બંનેનો આ ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબજ પસંદ આવી રહૃાો છે.

વીડિયો શેર કરવાની સાથે દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે, વર્ક ઇટ બેબી, આ વીડિયોની સાથે દીપિકાએ એક નવું ચેલેન્જ બસ્સઇટ ફરી ટ્રેન્ડ કરી રહૃાો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આ રીતે વાયરલ થઇ રહૃાો છે. સૌ કોઇ આ ગીત પર ડાન્સ કરી તેમનાં વીડિયો શેર કરી રહૃાાં છે. ગત કેટલાંક કલાકોમાં આ વીડિયોને દસ લાખથી વધુ વખત જોઇ ચુક્યા છે. આ ઉપર ફેન્સની સાથે સાથે સેલેબ્સ ખુબ રિએક્શન આપી રહૃાાં છે.