અમરેલી,મહાકાવ્ય શ્રી રામચરિત માનસના જીવન પરિવર્તન કરનારા મંત્રો દ્વારા લોકો સુધી રામાયણનો સંદેશો પહોંચાડનાર પરમ પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે થી આજે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં મને રામ કથાનું દિવ્ય પ્રવચન અને આશીર્વાદ મેળવવાનો લહાવો મળ્યો છે તેમ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું છે.