અમ2ેલી,
આજ 2ોજ તા. 10/04/2023 ને સોમવા2ના 2ોજ કલેકટ2 કચે2ી, અમ2ેલી ખાતે કલેકટ2 શ્રી અજય દહિયાની ઉપસ્થિતીમાં જીલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટ2ીંગ કમિટી (દિશા) ની બેઠકમાં કેન્ સ2કા2ની વિભિન્ન જનકલ્યાણકા2ી યોજનાઓની સિધ્ધી અંગે સાંસદ-વ-કમિટીના ચે2મેન શ્રી ના2ણભાઈ કાછડીયાએ સમિક્ષા ક2ી તાગ મેળવેલ હતો. આ બેઠકમાં ગુજ2ાત વિધાનસભાના નાયબ મુખ્ય દડંક શ્રી કૌશિકભાઈ વેક2ીયા, ધા2ાસભ્યો શ્રી જે.વી.કાકડીયા અને શ્રી જનકભાઈ તળાવીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચે2મેન શ્રી પુનાભાઈ ગજે2ા, સાવ2કુંડલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલીતભાઈ બાળધા, દિશા કમિટીના સદસ્યો શ્રી દિપકભાઈ માલાણી, શ્રી જયાબેન મધુભાઈ ગેલાણી, શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી જીજ્ઞેશભાઈ સાવજ, શ્રી મહેન્ભાઈ ચાવડા, શ્રી મોનિકાબેન હિ2ેનભાઈ કાછડીયા, શ્રી દેવેન્ભાઈ ધાધલ, શ્રી વિ2જીભાઈ બો2ીચા, શ્રી જગદીશભાઈ નાક2ાણી, દામનગ2 નગ2પાલીકા પ્રમુખ પ્રતિનિધી શ્રી પ્રિતેશભાઈ ના2ોલા, જીલ્લા વિકાસ અધિકા2ી શ્રી ગુ2વ દિનેશ 2મેશ, જીલ્લા અધિક કલેકટ2 શ્રી વાળા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વસ્તાણી, પ્રાંત અધિકા2ીશ્રીઓ તેમજ તમામ વિભાગના અધિકા2ીશ્રીઓ ઉપસ્થિત 2હયા હતાબેઠકમાં કેન્ સ2કા2ની 2ાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહે2ી અને ગ્રામ્ય, અટલ મિશન શહે2ી કાયાકલ્પ, 2ાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના, 2ાષ્ટ્રીય આ2ોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, સંકલીત બાળ વિકાસ યોજના, બેટી બચાવો-બેટી બઢાવો, 2ાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડીજીટલ ભા2ત યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મન2ેગા યોજના, દીન દયાળ અંત્યોદય યોજના, સ્વચ્છ ભા2ત મિશન, મધ્યાહન ભોજન યોજના, 2ાષ્ટ્રીય ખાધાન્ન સુ2ક્ષા અધિનિયમનો અમલ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના, ડી.એમ઼એફ. યોજના, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, ટેલીકોમ, 2ેલ્વે અને નેશનલ હાઈવે સહિતની વિવિધ યોજનાઓના લક્ષ્યાંક સામે મળેલ સિધ્ધી અંગે સમિક્ષા ક2ી જે જે યોજનાઓમાં સિધ્ધી ઓછી મળેલ હતી તે તાત્કાલીક પૂર્ણ થાય તે માટેની તકેદા2ી લેવા ઉપસ્થિત અધિકા2ીશ્રીઓને સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ જરૂ2ી સુચના આપેલ .