દૃેશની અખંડિતતા જાળવવા ભારત સંપૂર્ણપણે સક્ષમ,જવાનોનું બલિદૃાન વ્યર્થ નહીં જાય: મોદી

ન્યુ દિૃલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ લદ્દાખમાં ચીન સાથેના વિવાદૃ પર પહેલી વાર નિવેદૃન આપ્યુ છે પીએમ મોદૃીએ કહૃાુ છે કે જે જવાનો શહીદૃ થઈ ગયા છે તેમની શહાદૃત વ્યર્થ જશે નહીં. આ સાથે જ તેમણે કહૃાુ કે આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ, તેઓ મારતા-મારતા મર્યા છે.
બુધવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાઈરસ પર ચર્ચા કરતા પહેલા પીએમ મોદૃીએ ચીન સરહદૃ પર શહીદૃ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદૃીએ કહૃાુ કે હુ દૃેશને વિશ્ર્વાસ અપાવુ છુ કે જવાનોના બલિદૃાન વ્યર્થ જશે નહીં. તેમણે એ પણ કહૃાુ કે સૈનિક મારતા-મારતા મર્યા છે. આ સાથે જ શહીદૃ જવાનો માટે બે મિનિટનુ મૌન પણ રાખવામાં આવ્યુ.
પીએમ મોદૃીએ કહૃાુ, અમે હંમેશાથી પોતાના પાડોશીઓ સાથે મળીને કામ કર્યુ છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની કામના કરી છે. જ્યાં ક્યારેક મતભેદૃ પણ રહૃાા છે. અમે હંમેશાથી એ પ્રયાસ કર્યો છે કે મતભેદૃ વિવાદૃ બની જાય નહીં. અમે ક્યારેય કોઈને ઉશ્કેરતા નથી પરંતુ પોતાના દૃેશની અખંડતતા અને સંપ્રભુતાની સાથે સમાધાન પણ નથી કરતા. જ્યારે પણ સમય આવ્યો છે અમે દૃેશની અખંડતતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે પોતાની શક્તિનું પ્રદૃર્શન કર્યુ છે. પોતાની ક્ષમતાઓને સાબિત કરી છે.
પીએમ મોદૃીએ વધુમાં જણાવ્યુ કે ત્યાગ અને તપસ્યા આપણા ચારિત્ર્યનો ભાગ છે. વિક્રમ અને વીરતા પણ આપણા ચારિત્ર્યનો ભાગ છે. દૃેશની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા કરવાથી આપણને કોઈ રોકી શકશે નહીં. એમાં કોઈને પણ ભ્રમ હોવો જોઈએ નહીં. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારત ઉશ્કેરવા પર દૃરેક પરિસ્થિતિમાં યથાયોગ્ય જવાબ આપવા માટે સક્ષમ છે. આપણા દિૃવંગત શહીદૃ વીર જવાનોના વિષયમાં દૃેશને એ વાતનો ગર્વ હશે કે મારતા-મારતા મર્યા છે.