દ્રોપદી મૂર્મુ બન્યા દેશના 15માં રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાંસદોના મતોની ગણતરી પૂર્ણ, 15 સાંસદોના મત અમાન્ય, દ્રોપદી મૂર્મુને મળ્યા 540 સાંસદોના મત, યશવંત સિન્હાને 208 સાંસદોના મત મળ્યા
વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થશે,જ્યારે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે.