- જિલ્લા મથકે જવા 10 કિલોમીટર ફરીને જવું પડે છે : જાપોદર, કોટડી, આગરીયા, વાવડીના લોકોને વધુ મુશ્કેલી
રાજુલા,
રાજુલા સાવરકુંડલા રોડ વચ્ચે આવતું દાતર વાડી નો પુલ તૂટી જતા તાત્કાલિક રીપેરીંગ કરવા અથવા ડ્રાઇ વજન કાઢવા રાજુલા શહેરના લોકોની માગણી જિલ્લા મથકે જવા માટે 10 કિલોમીટર ફરવા જવું પડે છે ઝાપોદર કોટડી આગરીયા વાવડી ના લોકોને રાજુ લા લા વવા માટે 20 કિલોમીટર ફરવા જવું પડે છે રાજુલા શહેર નજીક આવેલા ધાતરવડી પુલ છેલ્લા બે માસથી તૂટી જતા રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા રસ્તાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠી છે . આ અંગે રાજુલા સહકારી અગ્રણી અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગર ખાતે બાંધકામ મંત્રી નીતિન પટેલ ને રજૂઆત કરી છે કે દાતરડી પુલ તૂટી જવાથી રાજુલા જાફરાબાદ જવા માટે . પોકારી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક બાયપાસ ડ્રાઇવર કાઢવામાં આવે તેવી માંગણી શ્રી જીગ્નેશભાઈ પટેલ નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે કરી હતી.
રાજુલા તાલુકા ખેડૂત અગ્રણી એ શ્રી દીપુ ભાઈ એ જણાવ્યું કે ધાતરવડી પુલ તૂટી જતા બે માસથી આ વિસ્તારની જનતા ડીઝલ સમય અમે પૈસાનો ધુમાડો કરી ત્રાસી ગઇ છે સાવરકુંડલા જવું હોય તો વાયા વાવેરા વીજપડી થઈને જવું પડે છે અને સમય વેડફાય છે સ્થાનિક નાયબ કાર્યપાલક સ્ટેટને અવારનવાર રજૂઆત કરવામાં આવી સરકારના બહેરા કાન સુધી હજી ડ્રાઇવર કાઢવાની તકલીફ લેવામાં આવતી નથી ડ્રાઇવર કાઢવાનું કામ તે પણ સંપુર્ણ ગોકળગતિએ છે ઝડપ ભટ્ટ ડ્રાઇવર કાઢવા માટે શ્રી દીપુ ભાઈ ધાખડા એ બાંધકામ ખાતામાં રજૂઆત કરી છે રાજુલાના નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને જાપોદર ગામના અગ્રણી એવા આણદુભાઇ ધાખડા ચોંકાવનારી રજૂઆત કરી છે કે ઝાપોદર જવા માટે કોટડી જવા માટે આગરીયા જવા માટે 20 કિલોમીટર ફરીને જવું પડે છે જેથી દૂધ દહી બકાલો વેચવા કે લેવા ખેડૂતો હેરાન પરેશાન થાય છે આ પ્રત્યેક જાપોદર ગામના સરપંચે પણ અનેક વખત રજુઆતો કરી શકતા સરકાર દ્વારા કોઈ બાયપાસ કાઢવામાં ઝડપથી આવતો નથી પરિણામે આ ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આણંદભાઈ ધાખડા જણાવ્યું હતું રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ શ્રી ફિરોજભાઈ જોકે એ જણાવ્યું કે આ વિસ્તારમાં અને ડમ્ફર ટ્રકો છે તે આ પુલ તૂટી જતા 20 કિલોમીટર ફરવા જાય છે જેના કારણે ડીઝલ વધારે થતું હોવાથી ટ્રાન્સફર ભાડા અને સમયમાં ભારે મુશ્કેલી પડતી હોવાથી ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ મંદીનો માહોલ ઉભો થયો છે આ અંગે સ્ટેટ બાંધકામ રાજુલા નાયબ કાર્યપાલક ઇજનેર શિયાળ નો સંપર્ક સાધતાં જણાવ્યું કે એક મહિનામાં આ કામગીરી પૂર્ણ થશે તેવું બાંધકામ અધિકારીએ જણાવ્યું હતું સોરી તાત્કાલિક ધોરણે ધાતરવડી ડેમ નો પુલ રીપેરીંગ કરવામાં આવે તેવી માગણી આ વિસ્તારની આપ જનતામાંથી ઉઠવા પામી છે