ધાતરવડી ડેમના દરવાજા ખોલ્યા

ધાતરવડી ડેમના દરવાજા સાડા ત્રણ વાગ્યે ખુલ્યા નીચાણવાળા વિસ્તારો મા  નદીમાં પણ અવરજવર ન કરવા અને ભારે વરસાદ હોવાથી હજુ પણ દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે આ વિસ્તારના word રામપરા કોવાયા ખાખબાઈ ભેરાઇ ઊંસિયા તથા ધારાના નેશ વિસ્તારના ગામડાઓ તાકીદ કરવામાં આવ્યા હતા