ધારગણી જિ.પં. બેઠકમાં આમ આદમી પાર્ટીનો સ્વયંભુ લોક જુવાળ

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા 
  • સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ સફળતા મેળવ્યા બાદ હવે અમરેલી જિલ્લામાં પ્રચાર

અમરેલી, ચુટણી ના પડઘમ શાંત થવાની ઘડીયુ ગણાઇ રહી છે ત્યારે સતાધારી ભાજપ તથા વિરોધ પક્ષમા બેઠેલ કોગ્રેસ સતા ના જોરે શામ દામ અને દંડની નીતી અપનાવી રહી છે જેને જાકારો આપવા મતદાતાઓ એ નિર્ણય કર્યો છે કેમ કે અસહ્ય મોઘવારી નો માર તથા સન્મુખહત્યાર શાહી વહીવટ તથા આમ જનતા ખેડુતો પશુપાલકો કારીગરો તથા ગરીબ જનતા વિરોધી નીતી ત્થા વિરોધી ભાજપ સરકાર તથા આમ જનતા ના અનેક ગંભીર પ્રશ્નો વિરોધ કરવા ને બદલે વિરોધ પક્ષ કોગ્રેસ પણ અકળા મૌન ધારણ કર્યુ છે ત્યારે આમ જનતા ઘંટી ના બે પડ વચ્ચે અનાજ પીસાય તેમ પીસાઈ રહી છે તેવાં કપરાં સમયે ત્રીજો અને નિર્ણાયક મોરચો એટલે કે આમ આદમી પાર્ટી કે જે સૌ પ્રથમ વાર જ ગુજરાત મા સ્થાનિક સુરાજય ની ચુટણી મા ઝંપલાવતા નિષ્ઠાવાન અને ઇમાનદાર આમ આદમી પાર્ટી જાણે હાલનાં પ્રશાસન થી પીડીત જનતા માટે આશા નું કિરણ સમાન છે ત્યારે હાલમાં જ યોજાએલ મહા નગર પાલીકા ની ચુટણી મા આમ આદમી પાર્ટી નિર્ણાયક સ્થિતી મા આવી છે ત્યારે આમ આદમી પાર્ટી ની કેજરીવાલ ના ભ્રષ્ટાચાર મુક્ત શાશનને લક્ષમા રાખી મતદાતાશ્રીઓ આમ આદમી પાર્ટી ના નિષ્ઠાવાન ઉમેદવારો ને જવલંત વિજય આપાવવા જોર શોર થી સમર્થન કરી રહયા છે ત્યારે ધારગણી જીલ્લા પંચાયત તથા દિતલા મીઠાપુર ધારગણી વિપરપુર તાલુકા પંચાયત ના નિષ્ઠાવાન અને યુવા અને કાર્યકુશળ ઉમેદવાર ને વિજય બનાવવા દરેક સમાજ ના લોકો એ નિર્ણય કરી આમ આદમી ના લોક સંપર્ક ત્થા વિશાળ બાઇક રેલી ત્થા કોઈ પણ કાર્યક્રમ મા દરેક ગામમાં તમામ સમાજ ના લોકો વિશાળ સંખ્યા મા ઉપસ્થીત રહી ઉમેદવારો ને સંપુર્ણ તન મન થી સમર્થન કરી વિજય થવાં વિશ્વાસ આપી રહ્યા છે તો મહિલાઓ કુમ કુમ તીલક કરી નિષ્ઠાવાન અને ઇમાનદાર આમ આદમી પાર્ટી ના લોક લાડીલા ઉમેદવારો ને સંપુર્ણ સમર્થન કરી વિજય થવાનાં આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે સદાય તડ જોડ મારૂ તારૂ અને પક્ષાપક્ષી તથા કિન્નાખોરી ની મેલી રાજ રમતો રમી વારંવાર સતા મેળવી આમ જનતા ને કફોડી હાલત મા મુકનાર ભાજપ તથા કોગ્રેસ બન્ને વિરોધી છાવણી મા અત્યાર થી જ નિરાશાનો માહોલ સર્જાયો છે ત્યારે પોતાનાં સમગ્ર મત વિસ્તારનાં કે કોઈ પણ અમીર ગરીબ અબાલ વધ તેમજ દરેક સમાજ ના લોકો ના સુચન તથા સીધાં સંપકઁ થી છેવાડાનાં વિસ્તાર કે છેવાડા ના કોઈ પણ સમાજના માનવી દરેક પ્રશ્ને સદાય જાગ્રુત રહી પોતાનાં વિસ્તાર મા ભ્રષ્ટાચાર મુક્ત અને નક્કર કામગીરી કરી મતદાતાઓ એ સંપુર્ણ વિશ્વાસ થી સોપેલ સતાને સેવાનું માધ્યમ ગણી સોપેલ જવાબદારી પુરી નિષ્ઠા અને બીન વિવાદાસ્પદ તથા પ્રમાણિકતા થી નિભાવવા રાત દિવસ પ્રયત્નશીલ રહેવાના જીવન મંત્ર સાથે દરેક સમાજ ના સમર્થન અને સહકાર ની આશા અપેક્ષા સાથે ચુટણી મેદાનમાં ઉતરનાર આમ આદમી પાર્ટી ના ધારગણી જીલ્લા પંચાયત તથા દિતલા મીઠાપુર ધારગણી વિપરપુર તાલુકા પંચાયત ના દરેક ઉમેદવારો પ્રચંડ બહુમતી થી વિજય થશે તેવી અખબારી યાદી મા આમ આદમી પાર્ટી ના તાજેતરમાં સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન મા પ્રતિષ્ઠા ના જંગ મા ચુટાયેલ દિતલા ના વતની મોનાલીબેન હિરપરા તથા નવાં ચરખા ના વતની કે કે ધામી એક સંયુકત અખબારી યાદી મા જણાવે છે.