ધારા-બગસરામાં ભાજપનું વિશાળ સહકાર સંમેલન યોજાયું

  • દેશનાં દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી, પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજા, શ્રી ધનસુખ ભંડેરી,સાંસદશ્રી કાછડીયાની ઉપસ્થિતીમાં
  • શ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્રી જે.વી.કાકડીયા, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી હીરેન હીરપરા, શ્રી અશ્ર્વિન સાવલીયા, શ્રી કાંતીભાઇ સતાસીયાની ઉપસ્થિતીમાં કોંગ્રેસીઓના કેસરીયા
  • બગસરા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા તાલુકા કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ સહિતના અસંખ્ય કાર્યકરો ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડયુ : ખળભળાટ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)

સંમેલનમાં રાજયનાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , ગુજરાત મ્યુ.ફા.બોર્ડનાં ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, રાષ્ટ્રીય સહકારી નેતાશ્રી દીલીપભાઈ સંઘાણી, સાસંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉંધાડ, જે. વી.કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, મહામંત્રીશ્રી કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઈ ભુવા, બગસરા એપીએમસીના ચેરમેન શ્રી કાંતીભાઈ સતાસીયા, જિલ્લા ખ઼વે.સંઘનાં ચેરમેનશ્રી જયંતીભાઈ પાનસુરીયા, ભાવનાબેન ગોંડલીયા, અમર ડેરીનાં ચેરમેનશ્રી અશ્ર્વિનભાઈ સાવલીયા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઈ ગીડા, બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી એ.વી.રીબડીયા, મહામંત્રીશ્રી મુકેશ ગોંડલીયા, ભાવેશ મશરાણી, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી રમેશ સતાસીયા, મહામંત્રીશ્રી વિપુલ ક્યાડા, મનુભાઈ પાટડીયા, તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખશ્રી ધીરૂભાઈ માયાણી, ચલાલા ન.પા.પ્રુમખ હીમંતભાઈ દોંગા સહીતનાં માર્કેટીંગ યાર્ડ અને બેંકનાં ડિરેકટરો મંડળીઓનાં પદાધીકારીશ્રીઓ હાજર રહેલ.
આજે બગસરા ખાતેનાં સહકારી સંમેલનમાં બગસરા તાલુકામાં કોંગ્રેસનાં કાંગરા ખરી પડયા છે. બગસરા તાલુકાનાં કોંગ્રેસનાં હોદેદારો આજે વિધિવત ભાજપમાં જોડાયને રાષ્ટ્રીય વિકાસની રાજનીતીમાં સમર્થન આપ્યું છે. અને બગસરા ખાતે જોડાયેલા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર, મંગળાભાઈ માટીયા, અનીલભાઈ શેર, મનસુખભાઈ મેણીયા, નિલેષભાઈ, નારણભાઈ માળવીયા, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્ર્વિનભાઈ ગઢીયા, કોંગ્રેસ ક્સિાન મોરચાનાં પ્રમુખ હસમુખભાઈ બાબરીયા, અનુ.જાતિ મોરચા પ્રમુખ અનુભાઈ વાળા, સોશ્યલ મીડીયાના કન્વીનર હરેશભાઈ ખેતાણી, પ્રાગજીભાઈ કાનપરીયા, જયસુખભાઈ કાનપરીયા, મહેશભાઈ કાનપરીયા, મનસુખભાઈ કાનપરીયા, સાગરભાઈ ડોબરીયા, વિજયભાઈ બુટાણી, રાહુલભાઈ નળીયાધરા, ગોબરભાઈ વેકરીયા, જયંતીભાઈ વેકરીયા, હીમંતભાઈ આસોદરીયા, રતીભાઈ સતાસીયા, હિમંતભાઈ ખેતાણી, સુરેશભાઈ મોરવાડીયા, પ્રતાપભાઈ સોલંકી, લાલજીભાઈ ખુમાણ, હીતેશભાઈ જોષી, વિષ્ણુભાઈ ડેડાણીયા, રાજુભાઈ ડાબસરા, કમલેશભાઈ સતાસીયા, હાર્દીકભાઈ માંડણકા, વેલજીભાઈ ધડુક, કલ્પેશભાઈ મયાત્રા, અક્ષયભાઈ કથીરીયા, આશીષભાઈ ધડુક, નૈમીષભાઈ કથીરીયા, અશ્વિનભાઈ બાવીશીયા, બ્રિજેશભાઈ મિસ્ત્રી, હીતેશભાઈ કોલડીયા, હરેશભાઈ કથીરીયા, ચંદુભાઈ કથીરીયા, બગસરા તાલુકા કોંગ્રેસ દલીત મોરચાનાં પ્રમુખશ્રી મનસુખભાઈ બાજક, રાજેશભાઈ પઢીયાર, જિતેન્દ્રભાઈ બોરીચા, ભરતભાઈ પરમાર, જયરાજભાઈ દાફડા, સાગરભાઈ મક્વાણા, પીયુષભાઈ બોરીચા, કેવલભાઈ ચાવડા, નાનજીભાઈ બઢીયા સહીતાં કોંગ્રેસનાં કાર્યર્ક્તાઓ વિકાસની રાજનીતીમાં જોડાયા હતા.