ધારી,ખાંભા, બગસરા વિસ્તારના પ્રશ્ર્નોનો નિકાલ કરતા ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા

અમરેલી,આજરોજ ધારી, બગસરા, ખાંભા ના લોકપ્રિય ધારાસભ્ય જે. વી કાકડીયા પોતાના મત વિસ્તારના અલગ અલગ પ્રશ્નોના નિકાલ માટે અલગ અલગ વિભાગના મંત્રીશ્રીઓને મળ્યા. અને પોતાના વિસ્તારના પ્રશ્નો અને કામો માટે રજુઆત કરી.મંત્રીશ્રીઓમાં મુકેશભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, અરવિંદભાઈ રૈયાણી, રિશીકેશભાઈ પટેલ વગેરે સાથે રહયા હતા.