ધારીનાં ખોડીયાર ડેમના પાળા ઉપરથી સારવાર દરમિયાન પ્રોૈઢનું મૃત્યુ

અમરેલી,
ચલાલાના ચતુરભાઇ પ્રાગજીભાઇ ખુંટ ઉ.વ.48 તા.23/1 ના પોતાનુ બાઇક લઇ ધારી ખોડીયાર મંદિરે ગયેલ ત્યારે ડેમ ખાતે બાઇક ઉભુ રાખી ડેમની પાળી ઉપરથી ડેમ જોવા જતા અને ફોટો પાડવા જતા અચાનક પગ લપસતા ડેમની પાળી ઉપરથી પડી જતા ડેમના દરવાજાની રેલીંગ ઉપર પડતા માથામાં તેમજ શરીરે ઇજાઓ થતા પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ