ધારીનાં ખોડીયાર ડેમમાં આવેલ નદીના ઘુનામા ન્હાવા પડતા કિશોરનું મોત થયું

અમરેલી,

ધારી ખોડીયાર ડેમમા નદીના ઘુનામા ન્હાવા પડેલ સાવરકુંડલાના જુનેદ રૂસ્તમભાઈ બેલીમ ઉ.વ. 15 નું પાણીમા ડુબી જવાથી મૃત્યું પામ્યાનું ફારૂકભાઈ રહીમભાઈ બેલીમે ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ