ધારીનાં ગોપાલગ્રામ ખાતે વિકાસ કાર્યો માટે મીટીંગ

  • શ્રીમતી ઉર્વિબેન ટાંક અને ભરતભાઇ ટાંક દ્વારા
  • શ્રી ભરતભાઇ ટાંક અને ઉર્વિબેન ટાંક સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયાં

અમરેલી,
શ્રી ભરતભાઇ ટાંક તથા શ્રોમતી ઉર્વીબેન ટાંક દ્વારા ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આગેવાનો સાથે મિટિંગ યોજવામાં આવી જેમાં ગામમાં સિંચાઈ માટે ના પાણી ના પ્રશ્ન ચોમાસામાં નદી નું પાણી વહી જતું હોય જેના માટે ચેક ડેમ બનાવવા નો પડતર પ્રશ્ન હોય જે બાબતે વિગત વાર ચર્ચા કરી સાથે ગામમાં બાકી રહેલા વિકાશ ના કામો માટે વિકાશ કર્યો માટે ચર્ચા કરી સાથે યોગ્ય નિકાલ માટે વિચારણા કરી હતી.