ધારીનાં દલખાણીયામાં બે મકાન ધરાશાયી

  • સતત વરસાદનાં કારણે મકાન પડી જતા બે પરિવારો નોંધારા બન્યા

દલખાણીયા,
અમરેલી જિલ્લાના અને ધારી તાલુકાના અને ગીરકાંઠાના દલખાણીયા વિસ્તારમાં સારા વરસાદના કારણે પરા વિસ્તાર દલખાણીયા માં સોમવારે સાંજે બે મકાન ધરાશાહી થયા છે કોઈ જાનહાનિ નથી થઈ કેશુભાઈ કાનજીભાઈ માલણીયા નું મકાન ધરાશાહીથયા છે તસવીર યોગેશ સોલંકી દલખાણીયા જણાવે છે.