ધારીનાં વાઘાપરાની પરિણિતાનું ઝેરી દવા પી જતા મોત નિપજયું

  • પતિએ મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર કર્યુ

અમરેલી, ધારીના વાઘાપરામાં રહેતી ભુમીબેન ધર્મેશભાઇ સોલાડિયા ઉ.વ.28 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું પતિ ધર્મેશભાઇ સોલાડિયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.