અમરેલી,
ધારી તાલુકાના આંબરડી ગામે રહેતી દર્શનાબેન વિજયભાઇ ગોંડલીયા ઉ.વ.24 ની સગાઇ દસ માસ પહેલા સુરત મુકામે થયેલ હતી જે સગાઇ તુટી જતા તે મુંજાયેલી રહેતી હોય અને ધઉંમાં નાખવાની ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પિતા વિજયભાઇ ગોંડલીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.