ધારીના આંબરડીમા યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા મોત

  • ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પોલીસમાં જાહેર કરાયું

અમરેલી,
ધારી તાલુકાના આંબરડી ગામે રહેતા પીયુષ ધીરૂભાઇ જીવંદ્રા ઉ.વ.30 કોઇ અગમ્ય કારણોસર પોતાની વાડીએ આવેલ આંબાના ઝાડની ડાળી પર દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નીજપયાનું પિતા ધીરૂભાઇએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.