ધારીના ખિચા નજીક કાર પલ્ટી ખાઇ ગઇ

ડાભાળી, ધારી ના ખિચા નજીક કાપલ ધારે રોજડું આડું પડતા કાર પલ્ટી ખાઇ ગઇ કાર ચાલકે રોજડા ને બચાવા માટે કાર ને રોડ ની સાઇટ માં ઉતારી દીધી કાર ચાલક નો બચાવ થયો હતો.