ધારીના ખીસરીમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત નિપજયું

અમરેલી
ધારી તાલુકાના ખીસરી ગામે રહેતી સવિતાબેન ભગુભાઈ વાઘેલા ઉ.વ.35 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મોત

 

અમરેલીના વરૂડીની સીમમા યુવાનનું ગળાફાંસો ખાઈ લેતા મોત

અમરેલી
અમરેલી તાલુકાના વરૂડી ગામની સીમમા અરૂણભાઈ ભરતભાઈ ગોજારીયા ઉ.વ. 31 તા. 16/1/ ના વાડીએ રાખેલ ટીસીના થાંભલા ઉપર લોખંડની એંગલ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા મોત