અમરેલી,
ધાારી તાલુકાના ખીસરી ગામે પારૂલબેન સંજયભાઈ સોલડીયા ઉ.વ.30 તથા અન્યનેશંભુ ભાણાભાઈ,કાળુ ભાણાભાઈ, સંજય શંભુભાઈ, મંજુબેન શંભુભાઈમ માલણીયાએ લોખંડના પાઈપ વડે જમણા હાથે મારમારી સંજયભાઈને ગાળો બોલી મેહુલભાઈ હસમુખભાઈ માલણીયાને કાળુ ભાણાભાઈ માલણીયાએછરી કાઢી મારવા જતા મહેશભાઈ નાગપરા વચ્ચે પડી હાથ પકડી લેતા મહેશભાઈને ડાબા હાથનીઆંગળી ઈજા કરી ઢીકાપાટું વડે મારમારી મંજુબેને ગાળો બોલી ચારે આરોપીઓએ ધમકી આપ્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ .