અમરેલી,
ધારીના સરસીયા વિભાગમાં આવેલ ખોડીયાર ડેમ વિસ્તારમાં આજે વનવિભાગના ટ્રેકર સહિતના પેટ્રોલીંગ દરમિયાન સિંહનો આશરે દસથી બાર વર્ષની ઉંમરનો મૄતદેહ ખોડીયાર ડેમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો વન વિભાગે મૃતદેહનો કબ્જો લઇ પીએમ માટે તજવીજ કરી હતી અને વિશેરા લેબમાં મોકલ્યા છે મૃત્યુનું કારણ બહાર આવ્યો નથી પણ વનવિભાગે તપાસ શરૂ