ધારીના ગીગાસણમાં તમંચા સાથે ઝડપાયો

અમરેલી,

ધારી તાલુકાના ગીગાસણ શીવડ ગામ તરફ વડલાવાડી પાસે શિવરાજ ઉર્ફે યુવરાજ ગભરૂભાઇ કોટીલાને લાયસન્સ વગરનો દેશી તમંચો રૂા.2 હજારના મુદામાલ સાથે એસઓજી હે.કોન્સ. ગોબરભાઇ લાપાએ ઝડપી પાડયો હતો.