ધારીના ગીરકોટડામાં ખેડુતોનો ઉભો પાક નિષ્ફળ

  • ચારેય કોર થી ખેતરમાં આપમેળે પાણી ભરાઇ ગયા
  • ગીર કોટડા ગામે પાંચ વિઘાની હળદરના પાકમાં સરવાણી ફુટી : માંડવી પીળી પડી ગઇ

દલખાણીયા,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા થી બે કિલોમીટર દૂર આવેલું ગીર કોટડા ગામના ખેડૂત ખેડૂતોના ઉભો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ કોટડા ગામના ખેડૂતોની છે પાંચ વીઘા નો કપાસ પાંચ વીઘા ની હળદરચારેકોરથી પાણી આપમેળે પાણી ખેતરની ચારેકોરથી શેઠેથી ચીરવાણફૂટી રહ્યા છે પાણીના તો કોટડાગામના ખેડૂતઅરવિંદભાઈ ડાવરા અવધ ટાઇમ્સ ના માધ્યમથી ની માહિતી આપતા જણાવ્યું છેકે અમારો પાકનિષ્ફળ જાય તે પરિસ્થિતિમાંખેડૂતોને સરકારદ્વારા યોગ વળતર મળેતે માટે અપેક્ષા છે.એજ રીતે બીજા ખેડૂતોના પ્રશ્નો 10 વીઘા ને માંડવી છે તે વરસાદના કારણે નિષ્ફળ જાય પાક તેવી પરિસ્થિતિ ખેડૂતને રમેશભાઈ કુંભાણી તેમ નુ ગામ દલખાણીયા ના ખેડૂત તનેમણે પ્લોટની પણ એવડી આવીતી તેપણ નિષ્ફળ ગઈ છે વરસાદના કારણે તેઓ ખેડૂત કહે છે.એજ રીતે ત્રીજો પ્રશ્ન ખેડૂતોનો જે માંડવીમાં ગળો આવ્યો છે જે જે માંડવી પીળી પડી જાય છે .
અને કાળા છોડવા થઈ જાય છે અને રોગ આવ્યો છે ત્યાર પછી મુંડા આવ્યા છે માંડવી અંદર કોટડા ગામના ખેડૂત જીતુભાઇ સોહલીયા જણાવ્યું છે કે ,ખેડૂતોને યોગ વળતર સરકાર આપે અને અમારે આ સાઇટ વિસ્તારમાં સર્વે કરી ને ખેડૂતોને વળતર મળે તે માટે ખેડૂત ભાઈઓ કોટડા ગામમના ખેડૂતો અરવિંદભાઈ ડાયરા ઘોહાભાઈ બોઘાભાઈ ચૌહાણ હિંમતભાઈ સોહલીયા અને જીતુભાઈ સોહલિયા ખેડૂતોને વળતર મળે તેવી અપેક્ષા કર્યા છે ખેડૂતોએતેમ યોગેશ સોલંકી જણાવે છે.