ધારીના છતડીયામાં સર્કિટ બાંધેલો ફુગ્ગો પડતા અનેક ચર્ચાઓ

અમરેલી,ધારી તાલુકાના છતડીયા ગામના પાદરમાં શકમંદ હાલતમાં ફુગ્ગો પડતા જેમાં એક વેત લાંબી સર્કીટ જેમાં બે ચાઇનાના સેલ જોવા મળેલ છે ઉડતા ઉડતા ફુગ્ગો ગામના પાદરમાં પડતા કમલેશભાઇ વિનુભાઇ ઉનાવાએ ગામના લોકોને જાણ કરતા શકમંદ વસ્તુ મળતા ગ્રામજનોમાં ભારે કુતુહલ ફેલાયું છે.