ધારીના જીરા ગામે સુતેલી બાળાને ઉઠાવી જંગલી જનાવરે ફાડી ખાધી

અમરેલી, ધારી તાલુકાના જીરા ગામની સીમમાં દિનેશભાઇની દિકરી ચંદ્રીકા પોણા ત્રણ વર્ષની સુતી હતી ત્યારે રાત્રીના કોઇ જંગલી જનાવરે ઘરેથી ઉઠાવી હિંમતભાઇ મધ્ાુભાઇ બાંભરોલીયાની વાડીના શેઢે લઇ જઇ શરીરના જુદા જુદા અંગો ખાઇ જઇ મોત