ધારીના દલખાણીયામાં રોડ સાઇડનું ધોવાણ થઇ ગયું

  • દલખાણીયાથી કોટડા,પાણીયા ,મીઠાપુર બોરડી વેકરીયા પટીનું ધોવાણ
  • રોડનું ધોવાણ થઇ જતા બે વાહનો ભેગા થાય તો અકસ્માત સર્જાય તેવી સ્થિતી : એક સાઇડ પાળી બનાવવા માંગ

દલખાણીયા,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા થી કોટડા પાણીયા મીઠાપુર બોરડી વેકરીયા દલખાણીયા થી બસ સ્ટેશનની ઢાળ થી પસાર થતો રોડ આર્ટીમાં એક્સાઇડ રોડ સાઈડ હાવ ધોવાઈ ગઈ છે વરસાદના કારણે અહીંયા એક સાથે બે વાહન ભેગા થઈ જાય તો અકસ્માત ન થાય તે પહેલા સરકાર દ્વારા આ રોડની એક્સાઇડ પાળી કરી નાખે તેમ ગામ લોકોની માંગ છે યોગેશ સોલંકી જણાવે છે.