ધારીના દેવળાના યુવાને અમરેલીમાં ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
ધારી તાલુકાના દેવડાગામે રહેતા પંકજ ઉર્ફે મૌલીકભાઈ સવજીભાઈ મયાત્રા ઉ.વ.19 તા.1/8 ના 10:30 કલાકે રઘુવિર પાનની દુકાન પાસે જઈ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મૃત્યું નિપજ્યાનું મેહુલભાઈ મયાત્રાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ