ધારીના માલસીકા ગામે પ્રોૈઢનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,ધારી તાલુકાના માલસીકા ગામે રહેતા સુભાષભાઇ બાબુભાઇ નૈનુજી ઉ.વ.47 છેલ્લા છયેક મહિનાથી કોઇ કામ ધંધો ન હોય આર્થિક સંકડામણના કારણે પોતે ઝીંદગીથી કંટાળી જઇ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા પ્રથમ ધારી અને વધ્ાુ સારવાર માટે અમરેલી અને ત્યાંથી રાજકોટ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત