અમરેલી, ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા કનુભાઇ વિનુભાઇ પરમાર ઉ.વ.30 ને એઇડસની બિમારી હોય.તેના પત્ની ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ પામેલ જેથી મુંઝવણમાં ગુમસુમ રહેતો હોય જેથી જીંદગીથી કંટાળી જઇ પોતે પોતાના ઘરે ઠેલ સાથે ચુંડદી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા વિનુભાઇ પરમારે ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.